સુરત : સખીયા સ્કિન ક્લિનિક દ્વારા 24 જૂન, 2026 બુધવારે સવારે 8 વાગ્યે સુરતના અડાજણ વિસ્તારમાં ‘સખીયા સ્કિન ક્લિનિક સર્કલ’નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું .
Patients often benefit from sharing their experiences with
Valium Online others who understand the challenges they face, and these networks can provide encouragement and practical advice. As awareness grows, it becomes increasingly clear that a holistic approach is essential in addressing these interrelated issues. As researchers delve deeper into the intricate
Zopiclone Next Day Delivery dynamics of sleep, they are increasingly emphasizing the importance of understanding the risk-benefit assessment of various interventions
Tramadol Overnight Delivery aimed at improving sleep quality. Chronic insomnia is a growing
Zolpidem Safe concern for many people, often
Ambien No Prescription linked with a variety of other health issues, including gastrointestinal disturbances and prolonged QT interval, which can affect heart rhythm. However,
Amoxicillin Overnight as tolerance develops, they may find themselves requiring higher doses. As the landscape of pain management evolves, it is essential for clinicians to stay informed about best practices and emerging research regarding drug-seeking
Ambien Usa behaviors and
Lorazepam Buy Online substance use disorders. In conclusion, the exploration of paresthesia in relation
Soma Overnight to physical activity and sleep duration provides valuable insights into managing this often perplexing symptom. In recent times, the rise of remote work and changes in daily routines
Valium 10Mg Buy Online due to the pandemic have also affected how we
Tramadol Overnight Delivery approach both our daily activities and our sleep. As we continue to explore this area, a commitment to patient-centered care and ongoing education will be
Ativan Online Order Soma 350Mg Online vital in supporting older adults in their health journeys.
આ નવું ડેવલપ કરવામાં આવેલું સર્કલ સુરતના અડાજણ પાટિયામાં ગુજરાત ગેસ સર્કલની બાજુમાં, દીપા કોમ્પ્લેક્સ ખાતે સ્થિત છે તેમજ સુરત શહેરને એક લેંડમાર્ક તરીકે સમર્પિત કરવામાં આવી રહ્યું છે. આ પહેલ, સખીયા સ્કિન ક્લિનિકની સિવિક બ્યુટિફિકેશન, કોમ્યુનિટી ડેવલપમેન્ટ અને શહેરના જાહેર સ્થળોમાં સકારાત્મક યોગદાન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

નવા ક્લિનિક સર્કલનું ઉદ્ઘાટન સખીયા સ્કિન ક્લિનિકના સંસ્થાપક અને ચીફ ડર્મેટોલોજીસ્ટ ડૉ. જગદીશ સખીયા, સખીયા સ્કિન ક્લિનિકના CEO ડૉ. રૂપલ સખીયા અને સખીયા સ્કિન ક્લિનિકના ડિરેક્ટર શ્રી દામજી રોયની હાજરીમાં કરવામાં આવ્યું .
આ પહેલ અંગે સખીયા સ્કિન ક્લિનિક ટીમે જણાવ્યું હતું કે, “સુરત વિકાસ, સુંદરતા અને પ્રગતિનું શહેર છે. સખીયા સ્કિન ક્લિનિક સર્કલ દ્વારા, અમે સુરતના લોકોને એક ખાસ લેંડમાર્ક સમર્પિત કરીને ગૌરવ અનુભવીએ છીએ. આ સર્કલ એ માત્ર એક જાહેર જગ્યા જ નથી, પરંતુ તે અનેક વર્ષોથી અમારી સફરને સહકાર અને સમર્થન આપનાર શહેર પ્રત્યેની અમારી કૃતજ્ઞતા દર્શાવે છે.”

સખીયા સ્કિન ક્લિનિક હંમેશા અર્થપૂર્ણ પહેલ દ્વારા સમાજમાં યોગદાન આપીને હેલ્થકેરથી આગળ વધવામાં વિશ્વાસ ધરાવે છે. સખીયા સ્કિન ક્લિનિક સર્કલનો વિકાસ, આ શહેરની ઓળખ, શહેરી સુંદરતા અને સમુદાયના ગૌરવને ટેકો આપવાની દિશામાં એક અન્ય પગલું છે. આ ગર્વની ક્ષણની ઉજવણી કરવા માટે, આ ઈવેન્ટમાં શહેરના અગ્રણીઓ, લીડર્સ, નાગરિકો, શુભેચ્છકો અને સખીયા સ્કિન ક્લિનિક ટીમના સભ્યો એકસાથે ભેગા થયા .