ઇન્ડોર સ્ટેડિયમથી શરુ થયેલ દોડમાં 2500થી વધુ મહિલાઓએ ભાગ લઈ આરોગ્ય અને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિનો સંદેશ આપ્યો
In
Trusted site to Buy Tramadol addition to the concerns surrounding toxicity risk, there is an
Order Tramadol Online ongoing discussion about alternative approaches to managing sleep disturbances. This is
Ativan Without Prescription particularly important in the U.S. By evaluating cognitive functions such as memory, attention, and executive function,
Buy Clonazepam Online Overnight clinicians can gain insights into how physical sensations, including paresthesia, may be influenced by
Buy Soma Overnight mental health conditions. In addition to
Xanax Without Prescription psychological factors, lifestyle
Zolpidem Overnight Shipping choices also play a significant role in memory and concentration. The healthcare system in the United States can often be
Xanax Cheap overwhelming, with various providers and specialists involved in a
Valium 10Mg Buy Online patient’s journey. When it comes to dietary choices, patients should be encouraged to maintain a food diary, particularly when starting a
Klonopin Buy Online new medication. It is also important to note that every patient is unique,
Zolpidem Buy Online and what works for one individual may not work for another. This phenomenon can
Order Xanax No Prescription become more pronounced in individuals
How To Buy Ambien Online with abnormal glucose levels, illustrating an important relationship between these three variables. As a result, those suffering from musculoskeletal pain may also experience changes in their body composition, such as an increase in fat
Real Lorazepam online mass
Ambien Online and a decrease in lean muscle mass.
સુરતઃ નિમાયા વુમન્સ સેન્ટર ફોર હેલ્થ છેલ્લા અનેક વર્ષોથી મહિલાઓના સ્વાસ્થ્ય જાગૃતિ માટે સતત પ્રયાસો કરી રહી છે. જે અંતર્ગત આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિને ‘નિમાયા ગ્રેટ રન-2026’ની 9મી એડિશનમાં 2500 થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. આ દોડમાં મહિલાઓને તેમના આરોગ્ય માટે જાગૃત રહેવા સંદેશ આપવામાં આવ્યો હતો અને સાથે સાથે ટ્રાફિક નિયમો અંગે પણ જાગૃત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર આયોજન અંગે નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થના ડાયરેક્ટર ડો. પૂજા નાડકર્ણી સિંહે જણાવ્યું હતું કે, નિમાયા મહિલાઓને સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આજના વ્યસ્ત જીવનમાં મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતી નથી ત્યારે મહિલાઓને જાગૃત કરવાની જરૂર છે.

આ ઉદેશ્ય ઉદ્દેશ્ય સાથે, દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મેરેથોન દોડ “નિમાયા ગ્રેટ રન” નું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ 8 માર્ચ, રવિવારે સવારે 6 કલાકે નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમને સ્વયંસેવકોનો અવિરત સહયોગ મળ્યો હતો. આ રનમાં 2500 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો અને મહિલા સશક્તિકરણની સાથે આરોગ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો.
નિમાયા ગ્રેટ રનનું આયોજન પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસીપી ટ્રાફિક આઈપીએસ અનુપમ અને ડીસીપી ટ્રાફિક સાઇબર સેલ આઇપીએસ પન્ના મોમયા સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી હતી.